ન્યુક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં દળનો એકમ જણાવી તેની વ્યાખ્યા લખો અને તે કેટલા કિલોગ્રામને સમતુલ્ય છે ?
હિલીયમ અને સલ્ફરનો અણુભાર $4$ અને $32$ છે. સલ્ફરના ન્યુકિલયસની ત્રિજયા હિલીયમના ન્યુકિલયસની ત્રિજયા કરતાં કેટલા ગણી હોય?
સમસ્થાનિકો, સમદળીય, આઇસોટોન અને આઇસોમર ઉદાહરણ આપીને સમજાવો.
ન્યુક્લિયસના બંધારણ માટે વપરાતા જુદા-જુદા પદોને વ્યાખ્યાયિત કરો.
પ્રોટૉનનું દળ કિલોગ્રામમાં અને $‘u’$ એકમમાં જણાવો.
જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $ R_{Al}$ હોય, તો${}_{53}^{125}Te$ ના ન્યુકિલયસની ત્રિજયા આશરે કેટલી હશે?